
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં 9 ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં 30 સરપંચ અને 191 વોર્ડ સભ્યો વચ્ચે જંગ..
મોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 7 સરપંચ અને 46 વોર્ડ સભ્યોએ ઉમેદવારી નોંધાવી મેદાને ઉતર્યા..
સંજેલી તા.15
સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવાની પ્રક્રિયા પૂર્ણ થતાંજ હવે .9.ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યુંછે ત્યારે .9.ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં (1) ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં માં -2 સરપંચ અને 24.વોર્ડ સભ્યો વચ્ચે ચૂંટણી જંગ
(2).કરંબા ગ્રામ પંચાયત માં 2.સરપંચ અને .18.વોર્ડ સભ્યો વચ્ચે ચૂંટણી જંગછે જેમાં વોર્ડનંબર 4.અને 7 માં 2 સભ્ય બિનહરીફ જાહેર થયેલ છે જયારે સરપંચ અને વોર્ડ સભ્યો માટે સૌથી વધુ ઉમેદવારી નોંધાયેલ એવા (3) મોલી ગ્રુપગ્રામ પંચાયત માં 7. સરપંચ અને .46..વોર્ડસભ્યો વચ્ચે ચૂંટણી કસા કસીની જંગછે
(4 ).ભાણપુર ગ્રામ પંચાયત .3. સરપંચ અને.19..વોર્ડ સભ્યો વચ્ચેચૂંટણી જંગછે જયારે વોર્ડનંબર .7.અને 8માં 2 સભ્ય બિનહરીફ જાહેર થયેલાં છે (5) વાંસીયા ગ્રામપંચાયત માં.3. સરપંચ અને.16..વોર્ડ સભ્યો વચ્ચેચૂંટણી જંગછે
(6) ભામણ ગ્રામપંચાયત માં.3. સરપંચ અને.18..વોર્ડસભ્યો વચ્ચેચૂંટણી જંગછેવોર્ડનંબર .4.માં 1.સભ્ય બિનહરીફ જાહેર થયેલાં છે (7) ચાકીસણા ગ્રામપંચાયત માં.3. સરપંચ અને.12..વોર્ડસભ્યો વચ્ચેચૂંટણી જંગછે વોર્ડનંબર .3.5.અને 6.માં સભ્ય બિનહરીફ જાહેર થયેલાં છે (8)ઝરોર ગ્રામપંચાયત માં .4.સરપંચ અને.23..વોર્ડસભ્યો વચ્ચેચૂંટણી જંગછે જયારે (9).ઢાલસીમલ ગ્રામપંચાયત માં 3.સરપંચ અને.15..વોર્ડસભ્યો વચ્ચેચૂંટણી જંગજામનારો છે
આમ સંજેલી તાલુકા સેવાસદન ના વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ રીતે 9.ગ્રામ પંચાયત ની મધ્ય સત્ર ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર બહાર પાડવામાં આવ્યું હતું.આ પંચાયની ચૂંટણીને લઈ હાલમાં સંજેલી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી સ્ટાફ તેમજ સંજેલી પોલીસ વિભાગના કર્મચારી શાંતિ પુર્ણ રીતે ચૂંટણી યોજાય તેમાટે આયોજન માં વ્યસ્ત બની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે..