Tuesday, 01/07/2025
Dark Mode

સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ખાતેથી પોણા લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો.. બિયરનો 744 નંગ ₹85560 નો જથ્થો મળી આવ્યો ..           

June 1, 2025
        1687
સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ખાતેથી પોણા લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો..  બિયરનો 744 નંગ ₹85560 નો જથ્થો મળી આવ્યો ..           

સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ખાતેથી પોણા લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો..

બિયરનો 744 નંગ ₹85560 નો જથ્થો મળી આવ્યો ..           

સીંગવડ તા.01

સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ખાતેથી પોણા લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો.. બિયરનો 744 નંગ ₹85560 નો જથ્થો મળી આવ્યો ..           

દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન અંગે પોલીસની જીરો ટોરેન્સ નીતિ અંતર્ગત વિદેશી દારૂની બધીને લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઇને બુટલેગર તત્વોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. ત્યારે ગતરોજ સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ગામેથી બપોરના એક કલાકે પોલીસને મળેલી બાતમીના આધારે ડામોર પ્રભાત સાયબા ભાઈના ઘરના બાજુમાં બાથરૂમ બનાવેલ તેમજ ભારતીય બનાવટના ઇંગલિશ દારૂ બિયર ટીન માઉન્ટ 6000 ઓરીજનલ સુપર સ્ટ્રોંગ BEER 500m. L 20 પેટી બિયર નંગ 480 તથા 264 બિયર છૂટો મળી કુલ 744 નંગ મળી આવ્યો હતો જે દારૂ લિટર 372 જેવું થઈ તેની કુલ કિંમત રૂપિયા 85,560 નો મુદ્દા માલ રાખવામાં આવ્યો હતો જ્યારે રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલા તથા સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી તે દરમિયાન આ મુદ્દા માલ ને કબજે કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસ રેડ દરમિયાન આરોપી ઘરે થી નહીં મળતા ગુના કર્યા બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!