
રાજેશ વસાવે :- દાહોદ
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના રાજ્ય વ્યાપી બદલીઓના દોરમાં..
દાહોદમાં ફરજાધિન મહેસુલ વિભાગના 21 નાયબ મામલતદારોની જિલ્લા બહાર બદલી કરાઈ,3 દાહોદ આવ્યા..
157 જેટલા વર્ગ ૩ ના કર્મચારીઓની બદલી,
દાહોદ તા.02
મહેસુલ વિભાગના હસ્તકના નાયબ મામલતદાર વર્ગ -3 ના કર્મચારીઓની સાગમટે જિલ્લા બહારની બદલીઓનો ગંજીફો ચિપાતા દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા 21 જેટલા નાયબ નાયબ મામલતદારોની બહારના જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ત્રણ જેટલા નાયબ મામલતદારોની દાહોદ ખાતે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારમાં મહેસુલ વિભાગ દ્વારા આજરોજ 157 જેટલા નયન મામલતદાર વર્ગ -3 ના કર્મચારીઓની રાજ્યવ્યાપી બદલીઓ કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
*દાહોદ થી અન્ય જિલ્લામાં બદલી થયેલા નાયબ મામલતારોની યાદી*
(1)હિરેન.આર.ચૌધરી સાબરકાંઠા
(2)તેજલ પી. ગામીત તાપી
(3)ડી.એમ.મોદી બનાસકાંઠા.
(4)એચ.એસ જોશી ડાંગ
(5)નિસર્ગ.આર.દેસાઈ ખેડા
(6)તરલકુમાર જીવાલુભાઇ પટેલ નવસારી
(7)એચ.પી.નલવાયા દેવભૂમિ દ્વારકા
(8)અરવિંદ શિકાજીભાઈ મહીડા,વડોદરા
(9)કેયુર.જે.રાણા અરવલ્લી
(10)હેમાબેન એચ.સુથાર પાટણ
(11)હાર્દિક વી.નાયક વલસાડ
(12)રવિન્દ્ર એન. ડામોર ડાંગ
(13)બલરાજસિંગ રાઠોડ સાબરકાંઠા
(14)ડી.આર ગરાસીયા ડાંગ
(15)ડી.એચ બોરીચા, ભાવનગર
(16)ધવલ પી.પટેલ સાબરકાંઠા
(17)સંગીતાબેન રવજીભાઈ ડામોર પંચમહાલ
(18)ફાલ્ગુની આર.પટેલ સાબરકાંઠા
(19)હરેશકુમાર એન.પરમાર બનાસકાંઠા
(20)દર્શન ડી.પટેલ સાબરકાંઠા
(21) કારવીશ .પી.પ્રજાપતિ સાબરકાંઠા
*બહારના જિલ્લામાંથી દાહોદ ખાતે નિમણૂક પામેલા નાયબ મામલતારોની યાદી*
(1) કલ્પેશ વી.રાવ , ગાંધીનગર
(2) સુરજબેન નારસિંગભાઈ મકવાણા,સુરત
(3) સ્નેહલકુમારી સી.બામણીયા ભરૂચ