આજરોજ તારીખ 21/07/2024 ને રવિવારના રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2024 ઉજવણી ની આયોજન બેઠક આદિજાતિ ભવન,તાલુકા પંચાયત દાહોદની સામે બપોરના 1:00 કલાકે રાખવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

  આજરોજ તારીખ 21/07/2024 ને રવિવારના રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 2024 ઉજવણી ની આયોજન બેઠક આદિજાતિ ભવન,તાલુકા પંચાયત દાહોદની સામે બપોરના 1:00 કલાકે રાખવામાં આવી.

દાહોદ તા. ૨૧

    બેઠકના એજન્ડા મુજબ સભા સ્થળ 2 જગ્યાએ નક્કી કરવામાં આવ્યા અને 2 રૂટ નક્કી કરવામાં આવ્યા. તેમજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી 2024 ના જિલ્લા કનવિનર શ્રી દિપકભાઈ ભુરીયા,મહિલા કનવિનર શ્રીમતી શીતલબેન નિનામા ઉપરાંત સહ કનવીનરો ,રૂટ કનવિનરો,તાલુકા કનવિનરો,ઝોન કનવિનરો તેમજ ઝાંખી કનવિનર, સ્વયં સેવક સમિતિ,પાણી સમિતિ, નાણાં સમિતિ,સંકલન સમિતિ,આયોજન સમિતિ,મીડિયા સમિતિ વગેરે જેવી સમિતિઓની રચના કરવામાં આવી અને 9 ઓગસ્ટ ને કેવી રીતે વધુ સફળ બનાવી શકાય તે માટેની ચર્ચા કરવામાં આવી.

Share This Article