Sunday, 08/09/2024
Dark Mode

આંગણવાડી વર્કરો સરકાર સામે લડી લેવાના મૂડમાં.. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર..

February 16, 2024
        2847
આંગણવાડી વર્કરો સરકાર સામે લડી લેવાના મૂડમાં..  ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર..

રાહુલ ગારી :- ગરબાડા 

આંગણવાડી વર્કરો સરકાર સામે લડી લેવાના મૂડમાં..

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગરબાડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર..

ગરબાડા તા. ૧૬

ગરબાડા તાલુકા પંચાયત કચેરીની આગળ આંગણવાડી વર્કરો સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPO ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે 2022 માં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે કર્યો નથી તેમ જ 60 વર્ષ વઈ મર્યાદા કરવાવી , ફરીથી એકવાર જિલ્લા ફેર બદલી કરવી, તેમજ કેન્દ્ર સરકારને ICDS અને આરોગ્ય વિભાગની યોજના હતી તેમ છતાં 2018 પછી પગાર વધારો કર્યો નથી તેમજ કેન્દ્ર સરકારે બજેટમાં આયુષ્માન કાર્ડ માં સમાવેશ કરવા અને કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ પાંચ વર્ષ થયા હવે ચાલતા નથી તેની જગ્યા ઉપર નવા મોબાઈલ ફાળવવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે તેમજ રજીસ્ટર અથવા મોબાઈલ બે માંથી એક જ કામગીરી કરાવવામાં આવે, અને બાળકોના પૂરક આહાર દરમાં સુધારો કરવા, હેલ્પરના પગારમાં 50% ને બદલે 75% પગાર વધારો આપે તેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને CDPOને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!