Sunday, 08/09/2024
Dark Mode

અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કુંભની ઝાલોદમાં શોભાયાત્રા નિકળી,

January 3, 2024
        399
અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કુંભની ઝાલોદમાં શોભાયાત્રા નિકળી,

અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કુંભની ઝાલોદમાં શોભાયાત્રા નિકળી,

ઝાલોદના સમસ્ત મંદિરોના દેવી-દેવતાઓને આમંત્રણ અપાયું

ઝાલોદ તા.03

અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કુંભની ઝાલોદમાં શોભાયાત્રા નિકળી,

આગામી તારીખ 22 જાન્યુઆરી એ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેકના કારક્રમને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સનાતન હિન્દુ ધર્મના સહુ લોકો આતુર છે. આ ભવ્ય ઉત્સવના ભાગ રૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે તે અનુક્રમે ઝાલોદ નગરમાંથી ઝાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ઝાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરે થી કાઢવામાં આવેલ હતી.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેકના કારક્રમને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સનાતન હિન્દુ ધર્મના સહુ લોકો આતુર છે. આ ભવ્ય ઉત્સવના ભાગ રૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે તે અનુક્રમે ઝાલોદ નગરમાંથી ઝાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ઝાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરે થી કાઢવામાં આવેલ હતી.વિશ્વકર્મા મંદિરેથી અક્ષત કુંભના રથની પૂજા અર્ચના

કરી નગરમાં યાત્રા કાઢવામાં આવી હતી. આ અક્ષત યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહુ કાર્યકર્તાઓ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલ મંદિરોમાં જઈ અયોધ્યા ખાતે થનાર રામજી ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા તેમજ ધૂમધામ પૂર્વક દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે અક્ષત આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અક્ષત યાત્રા જે જે વિસ્તારો માંથી પસાર થતી ત્યાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી યાત્રાનું ફૂલો થી સ્વાગત કરવા ઉમટી પડેલ હતા.આ અક્ષત યાત્રામાં મંદિરોમાં આમંત્રણ આપ્યાં બાદ અયોધ્યા ખાતે ૧૯૯૨ માં કારસેવામા શહિદ થયેલ રાજેશ સોનીના પરિવાર તેમજ કારસેવામા ગયેલ દરેક વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવનાર છે.આગામી તારીખ 22 જાન્યુઆરી એ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેકના કારક્રમને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સનાતન હિન્દુ ધર્મના સહુ લોકો આતુર છે. આ ભવ્ય ઉત્સવના ભાગ રૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે તે અનુક્રમે ઝાલોદ નગરમાંથી ઝાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ઝાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરે થી કાઢવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!