સિંગવડમાં બીજેપીએ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જલવંત વિજય બદલ આતિશબાજી કરી ઉત્સવ

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડમાં બીજેપીએ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જલવંત વિજય બદલ આતિશબાજી કરી ઉત્સવ

સીંગવડ તા. ૩

    સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કરણભાઈ વણઝારા ભરતભાઈ ભાભોર દિનેશભાઈ રજાત તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહુનીયા રાહુલભાઈ રાવત તથા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ નિકુંજભાઈ બારીયા વગેરે કાર્યકર્તાઓ દ્વારા ઉપવાસ બજાર રાધાકૃષ્ણ મંદિર ખાતે ભેગા થઈ ને આ ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતા ફટાકડા ફોડીને વંદે માતરમ ના નારા લગાવીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

Share This Article