Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા પોલીસે રિક્ષામાં લઇ જવાતા ૮૬,૦૦૦ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો…

September 15, 2023
        823
ગરબાડા પોલીસે રિક્ષામાં લઇ જવાતા ૮૬,૦૦૦ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો…

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા પોલીસે રિક્ષામાં લઇ જવાતા ૮૬,૦૦૦ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો…

૬૬,૪૧૬ નો વિદેશી દારૂ ,૫૦,૦૦૦ ની રિક્ષા તેમજ મોબાઇલ ની કી.૫,૦૦૦ મળી કુલ ૧,૪૧,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

ગરબાડા તા.15

ગરબાડા પોલીસે રિક્ષામાં લઇ જવાતા ૮૬,૦૦૦ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો...

ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ.પટેલ નેચોક્કસ બાતમી હકીકત મળેલ કે એમ.પી.ના રીંગોલ ગામ તરફથી એક રીક્ષા નંબર GJ.20.W.3302 મા દારૂ ભરીને ચંદલા ગામ તરફ આવનાર છે. જે બાતમી આધારે પીએસઆઈ જે.એલ પટેલ તેમજ ડી સ્ટાફ ઇન્ચાર્જ ચંદ્રકાન્ત લક્ષ્મણભાઈ, એએસઆઇ દશરથસિંહ સહિત ડી સ્ટાફ પોલીસની ટીમ તથા પંચોના માણસો સાથે વોચ તપાસમા રહેતા બાતમીવાળી રીક્ષામાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ ભરેલ મળી આવ્યો હતો. ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૧૬ કિ.રૂ.૮૬,૪૪૦/-નો તથા રીક્ષા નં. GJ.20.W.3302 ની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા આરોપીની અંગઝડતી માથી મળેલ ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૧,૪૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ગરબાડા પોલીસે આરોપી વિરુધ્ધમા ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!