Sunday, 08/09/2024
Dark Mode

અભલોડ ગામ ખાતે તાલુકા ખેલકુદ સ્પર્ધામાં આરોગ્ય વિભાગ દ્રારા ટીબી કોમ્યુનીટી મીટીંગ યોજાઈ..

September 5, 2023
        1112
અભલોડ ગામ ખાતે તાલુકા ખેલકુદ સ્પર્ધામાં આરોગ્ય વિભાગ દ્રારા ટીબી કોમ્યુનીટી મીટીંગ યોજાઈ..

રાહુલ ગારી :- ગરબાડા 

અભલોડ ગામ ખાતે તાલુકા ખેલકુદ સ્પર્ધામાં આરોગ્ય વિભાગ દ્રારા ટીબી કોમ્યુનીટી મીટીંગ યોજાઈ..

ગરબાડા તા. ૫

ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ખેલકુદ સ્પર્ધા અંતર્ગત ટી.બી ની કોમ્યુનિટી મીટીંગ નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર ડી પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક ડાભી ના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાંડુરંગ શાળાના આચાર્ય અમરસિંહ રાઠોડ સરપંચ વરસીંગભાઇ ભાભોર મેડિકલ ઓફિસર ડોક્ટર સુધાકાર રજાક તાલુકા સુપરવાઇઝર કાંતિભાઈ કટારા અને ટી.બી સુપરવાઇઝર ભાવેશ નિનામા ટીબી ચેમ્પિયન ચંદ્રસિંહ ડામોર પીએસસી સુપરવાઇઝર રાકેશ રાઠોડ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમમાં ટી.બી રોગ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!