રાહુલ ગારી ગરબાડા
ગરબાડાતાલુકાના પાંચવાડા વિશ્રામગૃહ ખાતે આરોગ્ય કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો
ગરબાડા તા. ૨૪
Deep Homeo & Skin Care Clinic
Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor
(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?
(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?
(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?
તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.
એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…
Dr. Hiral shah (B.H.M.S, FMC )
Mo.9879248254
નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ
પાંચવાડા વિશ્રામગૃહ ખાતે આરોગ્ય કર્મચારી મંડળનો સ્નેહમિલન સર્વ સંમતિ કર્મચારી સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં (MPHW.FHW.MPHS.FHS.) સહિત ગરબાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી કે.સી.કટારા., ઉપપ્રમુખ. મીનેશભાઈ પરમાર. રિંકલબેન પરમાર, મહામંત્રી મહેશભાઈ નિનામા. કનવીનર કિરણભાઈ ચૌહાન. સંગઠન મંત્રી પંકજભાઈ પી રાઠોડ. મીડિયા કનવીનર ગીરીશભાઈ પરમાર. ખજાનચી રાકેશભાઈ રાઠોડ.ગોહિલ રિતેશભાઇ ની વરણી કરવામાં આવી. ગરબાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ ની નવી બોડી ની રચના કરવામાં આવી. જેમાં દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ના પ્રમૂખ. મહામંત્રી. કનવીનર ની હાજરી માં નવા મંડળ ની રચના કરવામાં આવી હતી. ભોજન સાથે નો પ્રોગ્રામ કરવામા આવ્યો હતો.