Friday, 18/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત એસ.પીએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ દ્વારા ધમધમતી વિદેશી દારૂની હાટડીઓ પર વ્યાપક દરોડા, પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 લીસ્ટેડ બુટલેગરો જેલભેગા થતા બાકી બચેલા ભૂગર્ભમાં ઊતર્યા,દારૂની બદી પર અંકુશ આવતા બુટલેગર તત્વોમાં ફાફડાટ 

August 8, 2023
        673

રાહુલ ગારી :- ગરબાડા

દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત એસ.પીએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ તંત્ર હરકતમાં, વિવિધ વિસ્તારોમાં ધમધમતી વિદેશી દારૂની હાટડીયો પર પોલીસના દરોડા…

 પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 લીસ્ટેડ બુટલેગરો જેલભેગા થતા બાકી બચેલા ભૂગર્ભમાં ઊતર્યા,દારૂની બદી પર અંકુશ આવતા બુટલેગર તત્વોમાં ફાફડાટ 

એક અઠવાડિયામાં ૧૧૫,૫૫૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત ૭ લિસ્ટેડ બુટલેગર તેમજ બે વોન્ટેડ આરોપી જેલભેગા…

ગુજરાત અને મધ્યપ્રદેશની મીનક્યાર બોર્ડર બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો રસ્તો..

ગરબાડા તા.08

દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત એસ.પીએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ દ્વારા ધમધમતી વિદેશી દારૂની હાટડીઓ પર વ્યાપક દરોડા, પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 લીસ્ટેડ બુટલેગરો જેલભેગા થતા બાકી બચેલા ભૂગર્ભમાં ઊતર્યા,દારૂની બદી પર અંકુશ આવતા બુટલેગર તત્વોમાં ફાફડાટ 

 તાજેતરમાં ગુજરાત સરકારે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપિયો છે જેમાં દાહોદમાં એસપી બલરામ મીણા ની જગ્યાએ વલસાડ જિલ્લામાં બુટલેગરોના સ્ટ્રોંગ નેટવર્ક ને જડમૂળમાંથી ઉખેડી નવ નેજા પાણી લાવનાર એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલાની નિમણૂક કરતા જિલ્લા પોલીસવડાએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ મથક તેમજ જેસાવાડા પોલીસ મથકની ઔપચારિક મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે બંને પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂની બદીને સંપૂર્ણપણે ડામી દેવાના નિર્દેશો કર્યા બાદ ગરબાડા પોલીસ એકશનમાં જોવા મળી હતી. અને છેલ્લા એક

દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત એસ.પીએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ દ્વારા ધમધમતી વિદેશી દારૂની હાટડીઓ પર વ્યાપક દરોડા, પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 લીસ્ટેડ બુટલેગરો જેલભેગા થતા બાકી બચેલા ભૂગર્ભમાં ઊતર્યા,દારૂની બદી પર અંકુશ આવતા બુટલેગર તત્વોમાં ફાફડાટ 

અઠવાડિયામાં ગરબાડાના લીસ્ટેડ બુટલેગરોને ત્યાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બૂટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરતા બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પોલીસે એક અઠવાડિયામાં ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત 7 થી વધારે બુટલેગર તેમજ બે વોન્ટેડ આરોપીને પકડી જેલભેગા કરતા પંથકમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ગરબાડા ગારીવાડમાંથી 31,050 સાથે ત્રણ આરોપી તેમજ ઝરીબુઝર્ગ ગામેથી 55,325 વિદેશી દારૂ તેમજ એક ધાડનાં આરોપીને ગણતરીના દિવસમાં નળવાઈ ગામેથી અને પાંચ મહિનાથી દારૂના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગાંગરડા ચોકડી ખાતેથી ઝડપી પાડી જેલના પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા થી આશરે ૧.૫ કિમીના અંતરે આવેલ ગુજરાત અને મધ્યપ્રદેશને

દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત એસ.પીએ ચાર્જ સંભાળતા ગરબાડા પોલીસ દ્વારા ધમધમતી વિદેશી દારૂની હાટડીઓ પર વ્યાપક દરોડા, પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 લીસ્ટેડ બુટલેગરો જેલભેગા થતા બાકી બચેલા ભૂગર્ભમાં ઊતર્યા,દારૂની બદી પર અંકુશ આવતા બુટલેગર તત્વોમાં ફાફડાટ 

જોડતી મીનાક્યાર બોર્ડર પર વિદેશી દારૂનો ઠેકો આવેલો છે જ્યાંથી બુટલેગર દ્વારા વિપુલ પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. પરંતુ હાલ નવનિયુક્ત એસપીના નિર્દેશ અનુસાર વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા કમર કસીને બેસેલા ગરબાડા તેમજ જેસાવાડા પીએસઆઇ ની અસરકારક કામગીરીથી એક તરફ લિસ્ટેડ બુટલેગરો જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તો બાકી બચેલા બુટલેગર તત્વો પણ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં વિદેશી દારૂની પરિવહનમાં સંકળાયેલા પર અંકુશ આવતા વિદેશી દારૂની બોટલો ના ભાવ પણ આસમાને પહોંચવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!