
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા ભાભરા ચોકડી નજીક સાપ પકડવા આવેલ મદારી તેમજ રેસ્ક્યું ટીમ વચ્ચે તું તું મે નાં દ્રશ્યો સર્જાયા, RFO એ મામલો થાળે પાડ્યો..
ગરબાડા તા. 27
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા ભાભરા ચોકડી નજીક રહેણાક વિસ્તારના મકાનના પાછળના ભાગે એક જ સાપ જોવા મળ્યો તેવી માહિતી ઓલ એનિમલ રેસ્ક્યુટ ટીમ ને મળી હતી માહિતી મળતા ઓલ એનિમલ રેસ્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં હોય એનિમલ ટીમ દ્વારા સાપની શોધક કોણ કરવામાં આવી હતી તે ઉપરાંત તે સાપને પકડવા માટે મદારી પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શોધખોળ બાદ મદારી દ્વારા સાપને પકડી પાડવામાં આવ્યો હતો જે સાપને પકડ્યા બાદ ઓલ એનિમલ રેગ્યુલર ટીમ દ્વારા મદારી પાસેથી સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવા માટે માંગણી કરવામાં આવી હતી જેમાં ઉશ્કેરાયેલા મદારી દ્વારા રેસક્યુ ટીમ સાથે તું તો મેં કરવા લાગ્યો હતો ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા વન વિભાગના અધિકારી RFO જાણ કરવામાં આવી હતી માહિતી મળતા RFO પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને મધરી પાસેથી સાપ ઓલ એનિમલ રેડક્યું ટીમ સાથે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો એટલે કે મદારી અને ઓલ રેસ્ક્યુ ટીમ વચ્ચે સાપને લઈને તું તું મેમે થતા વન વિભાગના અધિકારીએ RfO ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો