Sunday, 08/09/2024
Dark Mode

ઝાબુ ગામેથી SOG પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

June 14, 2023
        465
ઝાબુ ગામેથી SOG પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

રાહુલ ગારી ગરબાડા

ઝાબુ ગામેથી SOG પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

દાહોદ તા. ૧૪

દાહોદ એસઓજી પોલીસે દેશી હાથ બતાવટની રિવોલ્વર સાથે કુલ કિંમત રૂપિયા 20,000 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપી પાડ્યો

ઝાબુ ગામેથી SOG પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા એસપીના માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે અરસામાં Sog શાખાના કર્મીઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ઝાબુ ગામે થી ચિતવા ફળીયા તરફથી જેસાવાડા જતા એક ઈસમ સફેદ કલરનો શર્ટ પહેરી દેશી હાથ બનાવટની રિવોલ્વર લઈને પ્રસાર થઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ઝાબુ ગામે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીના વાળા ઇસમને પોલીસે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી અરવિંદ બારીયા નામના ઇસમને દેશી હાથ બતાવટની રિવોલ્વર સાથે કુલ કિંમત રૂપિયા 20,000 હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!