
રાહુલ ગારી ગરબાડા
ધાનપુર પોલીસે પાવ ગામે રહેણાંક મકાન તેમજ ટાટા નેનો કારમાંથી 2,27,312 ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો..
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સીબી બ્રંડા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ગોહિલ જરૂરી સૂચનાઓના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુર પોલીસ પથકના પી.એસ.આઇ.સી.બીંડાને મળેલી વાતમીના આધારે પાવ ગામે રહેણાંક મકાનમાં તેમજ ટાટા નેનો કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ટીન બિયર હોટલના 216 કિંમત રૂપિયા 27,312 તથા નેનો કાર ની કિંમત બે લાખ સાથે પાવ ગામના આરોપી અરવિંદભાઈ જેરીયાભાઇ સગોડ તથા નેનો કારના ચાલક વિરોધ ધાનપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.