વસાવે રાજેશ દાહોદ
દાહોદના પંડિત દિન દયાલં ઓડિટોરીયમ હોલં ખાતે ભૂતપૂર્વ સૈનિકોનું ભવ્ય સંમેલન યોજાશે…
ભૂતપૂર્વ સૈનિકોનું સંમેલન રવિવારના રોજ યોજાવવાનું હોય એની તૈયારીઓ પૂર્ણ કરાઈ..
દાહોદ તા.29
દાહોદમાં ભૂતપુર્વ સંયનિકોનું તા.30.એપ્રિલં 2023 રવિવારના રોજ દાહોદના ગોવિંદનગર ખાતે આવેલ પંડિત દિન દયાળ ઓડિટોરીમ હોલ ખાતે ભવ્ય સંમેલન યોજાવવાનું હોય જેની તૈયારીઓ દાહોદ જિલ્લામાંજી સૈનિક સંગઠન દ્વારા પૂર્ણ કરી દેવાંમાં આવી છે આં સંમેલનમાં ભૂતપૂર્વ સૈનિકો અને વીર નારીઓના પ્રશ્નોની ચર્ચાઓ કરાશે. આં સંમેલનમાં પંચમહાલ મહીસાગર તેમજ દાહોદ જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકો અને વીર નારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે આ સંમેલનમાં દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામં મીણા. સ્ટેશન કમાન્ડર ગુજરાત રાજ્ય પ્રમુખ જીતેન્દ્ર નિમાવત. રેન્જ આઈ જી.દાહોદ હોસ્પિટલના સી.ઈ.ઓ. જિલ્લા મેડિકલ ઓફિસર નરેન્દ્ર સિંહ હાડા.ઉપસ્થિતીમાં આં સંમેલન યોજાસે. આં સંમેલનમાં જિલ્લા કલેક્ટર દ્વારા વીરનારીઓને જમીન ફાળવણી કરીને સનદ આપવામાં આવસે ભૂતપૂર્વ સૈનિકો અને વીર નારિઓના વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે અંડ એ પ્રશ્નોને હલ કરાશે આં સંમલેમમાં વડોદરા આર્મી હેડ ક્વોટર થી 10 આર્મી અધિકારી 70. જે.સી.ઓ અને જવાનો હાજર રહેનાર છે આં સંમેલનમાં માજી સૈનિકોના મેડિકલ કેમ્પ સહિતના વિવિધ આયોજન સાથે તેમની સુવિધા માટે વિવિધ કાઉન્ટરો પણ ઉભા કરવમાં આવ્યા છે..
