ગરબાડાનાં નવાફલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સાચવેતીનાં ભાગરૂપે મોકડ્રિલ યોજાઈ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડાનાં નવાફલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સાચવેતીનાં ભાગરૂપે મોકડ્રિલ યોજાઈ

ગરબાડા તા.10

નવફલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રિલ યોજાઈ

દાહોદ તા.10

હાલમાં આખા ભારતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર આર.કે મહેતાની ઉપસ્થિતિ માં મોકડિર્લ યોજાઈજેમાં જે કેન્દ્ર સરકારના નિર્દેશ આધારિત તારીખ 10 અને 11 એપ્રિલે આખા ભારતમાં કોરોના અને સારવારની કેટલી પૂર્વ તૈયારીઓ છે તેને લઈને ઉપલબ્ધ દવાઓ અંગે તેમ જ ઓક્સિજન ઇન્સયુમેન્ટ અને ડોક્ટરની માહિતી ઓનલાઇન કરવામાં આવી હતી એટલે કે ગરબાડા તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર આર કે મહેતા તેમજ સ્ટાફ દ્વારા કોરોના મહામારીનાં સાચવેતી નાં ભાગરૂપે મોકડિર્લ યોજવામાં આવી હતી.

Share This Article