જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો
-
દાહોદ જિલ્લામાં આજે વધુ 15 કેસોનો ઉમેરો
-
એક અઠવાડિયામાં કોરોનાના કુલ 86 કેસો નોંધાયા
દાહોદ તા.૨૧
Contents
- જીગ્નેશ બારીયા :- દાહોદ
- દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો
- દાહોદ જિલ્લામાં આજે વધુ 15 કેસોનો ઉમેરો
- એક અઠવાડિયામાં કોરોનાના કુલ 86 કેસો નોંધાયા
- દાહોદ જિલ્લામાં વધું ૧૫ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૯૫૭ને પાર થઈ ચુંક્યો છે ત્યારે એક્ટીવ કેસની સંખ્યા વધીને ૯૨ પર પહોંચી ગઈ છે.
- આર.ટી.પી.સી.આર.ના ૩૩૧ પૈકી આજે ૧૫ કેસો કોરોના પોઝીટીવ સામે આવ્યાં છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી જ ૦૭ કેસનો સમાવેશ થાય છે ત્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪ અને સીંગવડમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વધું બે દર્દીના મૃત્યુ સાથે જિલ્લામાં કુલ મૃત્યું આંક ૧૦૨ ને પાર કરી ચુંક્યો છે.
