odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડાના પાટીયાઝોલ નજીક બેકાબૂ આઇસર ટ્રક પુલ સાથે અથડાયો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના પાટીયાઝોલ નજીક બેકાબૂ આઇસર ટ્રક પુલ સાથે અથડાયો..

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામેથી પસાર થતાં પુલ પર આઈસર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં આઈસર ગાડીને માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગરબાડાના પાટીયાઝોલ ગામેથી પસાર થતાં પુલ પર ૧૯ દિવસમાં બીજો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બીજા બનાવમાં ગતરોજ રાત્રીના ત્રણેક વાગ્યાના આસપાસ એક આઈસર ગાડી રાજસ્થાનથી કેળાના ખાલી કેરેટ ભરી મધ્યપ્રદેશ જતી હતી ત્યારે રસ્તામાં ગરબાડાના પાટીયાઝોલ ગામે પુલ પર આઈસર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં આઈસર ગાડી પુલ પર આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી. મોડી રાત્રીની આ ઘટનાને પગલે સ્થાનીક પોલીસને ઘટનાને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદ્ભાગ્યે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

આ સંબંધે સ્થાનીક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre