läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર મળેલો લાવારિસ આઇફોન મુસાફરના મિત્રને સોપાયો દાહોદ સ્ટેશન પર ભૂલાઈ ગયેલો 75 હજાર રૂપિયાનો એપલ કંપનીનો મોબાઇલ આર.પી.એફ.ની સતર્કતાથી યથાસ્થાને પહોંચાડયો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર મળેલો લાવારિસ આઇફોન મુસાફરના મિત્રને સોપાયો

દાહોદ સ્ટેશન પર ભૂલાઈ ગયેલો 75 હજાર રૂપિયાનો એપલ કંપનીનો મોબાઇલ આર.પી.એફ.ની સતર્કતાથી યથાસ્થાને પહોંચાડયો

દાહોદ, તા. 17 

દાહોદ રેલવે સ્ટેશન પર ટી સ્ટોલ પાસે એક એપલ કંપનીનો iPhone લાવારિસ હાલતમાં મળતા સ્ટોલ માલિક મોન્ટુ દ્વારા ઓન ડ્યુટી પર હાજર આર.પી.એફ પોલીસકર્મી ભીમસિંહને સોપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન પર કોલ આવતાં આરપીએફ ઉપ નિરીક્ષકે ફોન રિસીવ કર્યો અને પૂછપરછ કરતાં કોલરએ પોતાનું નામ ડૉ. નીરજ વમજા હોવાનું જણાવ્યું. હતું.અને તેઓ ગુજરાતના સુરત શહેરમાં ધર્મનગર રોડ પર રહે છે અને હાલમાં ગ્રેટર નોયડા સ્થિત શારદા હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.તેમણે જણાવ્યું કે તેઓ ટ્રેન નંબર 09101 હરિદ્વાર સ્પેશિયલના B4 કોચમાં બર્થે નંબર 45 પર વડોદરા થી હઝરત નિઝામુદ્દીન સુધી મુસાફરી કરી રહ્યા હતા. દાહોદ સ્ટેશન પર પાણી લેવા સ્ટોલ પર ઉતર્યા ત્યારે તેમનો iPhone ત્યાં રહી ગયો. તેઓએ જણાવ્યું કે તેમનો મિત્ર આદિત્ય જૈન જે દાહોદમાં રહે છે અને મેડિકલ ક્ષેત્રે કાર્ય કરે છે.ફોન લેવા આવશે અને તેને ફોન સોપી દેવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દાહોદ આરપીએફ પોસ્ટ પર આદિત્ય જૈન પહોંચ્યો અને પોલીસે આ બાબતે પુષ્ટિ મળ્યા બાદ અને ફોનધારકની સંમતિ બાદ ઉપ નિરીક્ષક ભીમસિંહ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને મોબાઇલ આદિત્ય જૈનને સોપવામાં આવ્યો હતો. જે બાદ ડૉ. નીરજ વમજાએ ફોનની કિંમત રૂ. 75,000 જણાવી અને રેલવે સુરક્ષા દળનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se