જેસાવાડા પ્રાથમિક શાળા ખાતે પી.એસ.આઇ એનએમ રામીની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

જેસાવાડા પ્રાથમિક શાળા ખાતે પી.એસ.આઇ એનએમ રામીની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો

 

તારીખ 2 માર્ચ

 

 વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ પ્રોગ્રામ કરીને માર્ગદર્શન અપાયુ

જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ ઉપસ્થિત રહ્યા

  ગરબાડા તાલુકાના જેસાવાડા પ્રાથમિક શાળા ખાતે જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એને રામી તથા જેસાવાડા પોલીસ તરફથી સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં જેસાવાડા પ્રાથમિક શાળામાં એસ.પી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પ યોજીને તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share This Article