Tuesday, 01/07/2025
Dark Mode

પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

February 17, 2023
        844
પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજેશ વસાવે દાહોદ 

પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃતિમા સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ ભુજ (પલારા) ખાતે મોકલી આપતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારું પ્રોહીબિશનની કડક અમલવારી કરાવવા તેમજ પ્રોહીની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારુ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામા સંડોવાયેલ ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી, રણધીકપુર પો.સ્ટે.વિસ્તારમા રહેતા પ્રોહીબુટલેગર વિરુધ્ધ પાસા પ્રપોઝલ

તૈયાર કરી કલેકટર સાહેબ શ્રી ડૉ.હર્ષિત.પી.ગોસાવી IAS, દાહોદ નાઓ તરફ મોકલી આપતા તેઓશ્રી પ્રોહી બુટલેગરની પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરેલ. આરોપીનુ નામ:- નિતીનભાઇ રાયલાભાઇ પરમાર ઉવ.૨૩ રહે. ધામણબારી તા.સિંગવડ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-

(૧) ઝાલોદ પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૦૨૫/૨૦૨૨ ઇપીકો કલમ ૧૮૬,૨૭૯,૪૨૭ તથા પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧, ૮૩(એ), ૯૭(સી), ૯૮(૨), ૧૧૬બી તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૩, ૧૮૪ મુજબ (૨) રણધીકપુર પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૪૮૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૯૮(૨),૧૧૬બી મુજબ (૩) રણધીકપુર પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૦૬૨૮/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૮૧,૧૧૬બી મુજબ આરોપીને કઇ જેલમા મોકલ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!