Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના જેકોટમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ….

October 1, 2022
        573
દાહોદ તાલુકાના  જેકોટમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ….

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના જેકોટમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ….

દાહોદ તાલુકાના જેકોટમાં ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરાઈ....

દાહોદ તાલુકાના જેકોટ છાયનઘાટી ફળિયામાંથી સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઇસમની tvs અપાચીની રાત્રિના સમયે ઘર આગળથી પાર્ક કરેલી જગ્યા ઉપરથી ચોરી થતાં સિવિલ એન્જિનિયર દ્વારા એ એફઆઇઆર થકી દાહોદ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

 

દાહોદ તાલુકાના જેકોટ ગામે આવેલી છાયણગાટી ફળિયામાં રહેતા કનુભાઈ રયજીભાઈ પટેલિયા સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને રોજની જેમ ગત રાત્રે તેમના તેમના ઘરની પાછળના ભાગે તેમની અપાચી મોટરસાયકલ પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ તેમની પાર્ક કરેલી મોટરસાયકલ tvs અપાચીનો લોક તોડી અને ચોરી કરીને લઈ જતા આ અંગે સવારમાં ઉઠી અને ભારે શોધખોળ કરતા આજુબાજુમાં તપાસ કરતા તેમની મોટરસાયકલ મળી ન આવતા મોટરસાયકલ માલિક દ્વારા E FIR દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને દાહોદ રૂલર પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!