odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ તાલુકામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા તેમજ બે બાળકો સહિત કુલ છ ઈસમો ઈજાગ્રસ્ત 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા તેમજ બે બાળકો સહિત કુલ છ ઈસમો ઈજાગ્રસ્ત 

દાહોદ તાલુકાના કતવારામાં ફોર વહીલ ગાડીએ છકડાને ટક્કર મારતા એક મહિલા, બે બાળકો તેમજ ચાલક ઈજાગ્રસ્ત..

દાહોદ તાલુકાના કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ફોરવીલ ગાડીની અડફેટે રાહદારી ઈજાગ્રસ્ત..

 

દાહોદ તા.24

દાહોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલત તેમજ પુરઝડપના કારણે બે જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના બનાવમાં એક મહિલા તેમજ બે બાળકો સહિત કુલ કુલ 6 થી 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે.

 માર્ગ અકસ્માતમાં પહેલો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક જાલત ગામના નાકા ફળીયા ખાતે બનવા પામ્યો છે.જેમાં એક AP-39-V-6050 નંબરના હુન્ડાઈ ગાડીના ચાલકે ત્યાંથી પસાર થતા Gj-20-W-3886 નંબરના રેંકડાને ટક્કર મારતા રેકડામાં સવાર એક મહિલા, બે બાળકો તેમજ, રેંકડા ચાલકને ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ સંદર્ભે જાલત ગામના માધવભાઈ નટવરભાઈ બિલવાલે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુન્ડાઈ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક અમદાવાદ નેશનલ હાઈવે પર બનવા પામ્યો છે. જેમાં Gj-12-ED-9116 નંબરના ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા કાપડાભાઈ વાલચંદભાઈ ડામોર ને ટક્કર મારી મોટરસાયકલ પરથી પડી જતા મોટરસાયકલ ની પાછળ બેસેલો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

 ઉપરોકત બનાવ સંદર્ભે કાપડાભાઈ વાલચંદભાઈ ડામોરે કતવારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre