ઇલ્યાસ શેખ :- સંતરામપુર
પંચમહાલ:મોરવા હડપ તાલુકાની વંદેલી નવાગામ કબુતરી જમણા કાંઠા સિંચાઈ યોજના અદ્રશ્ય બની
સંતરામપુર તા.21

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની મોરવા હડફ થી વંદેલી નવાગામ સુધી ખેડૂતોની ઘર આંગણે સિંચાઇનું પાણી મળી રહે તેના હેતુથી કબુતરી જમણા કાંઠા વિસ્તાર બનાવવામાં આવેલું હતું પરંતુ હવે તે અદ્રશ્ય થઈ ગયેલું છે સરકારની આ જૂની યોજના અને ખેડૂતોને ઘરના આંગણે કબુતરી સિંચાઈ યોજના બનાવવામાં આવેલી હતી નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કબુતરી જમણા કાંઠા વિસ્તાર સ્થાનિક ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થયું હતું પરંતુ સિંચાઈ વિભાગના વહીવટી બેદરકારીના કારણે અને વર્ષો જૂની ચાલતી સિંચાઇની કેનાલો બંધ હાલતમાં જોવાઇ રહી છે વંદેલી ગામ ની અંદર કેનાલ અને બનાવવામાં આવેલા પાણી છોડવાના ગેટ અને સાધનસામગ્રી બંધ અવસ્થામાં જોવાઈ રહેલી છે મોરવા હડપ થી નવાગામ સૂર્ય સુધી હા કે ના લો હજુ પણ ખુલ્લી જોવાની છે પરંતુ તેમાંથી પાણીના છોડવાના કારણે અને ધ્યાન પૂરતું આપવાના કારણે આજે આટલી બધી યોજના બનાવવામાં આવેલી બંધ હાલતમાં જોવાઈ રહેલી છે ખેડૂતોના ઘર અને ખેતર ના આંગણે આવી કેનાલો ખુલ્લી જોવાઈ રહેલી છે પરંતુ તેને ખેડૂતોને જો ને ખાલી બેસી રહેવું પડે છે ખેડૂતોનો કબુતરી કેનાલ સિંચાઇ પાણી છોડવામાં આવે અને ફરી શરૂ કરવામાં આવે તેવી આશા બંધાઈ રહે અત્યારે પણ મોરવા હડપ તાલુકામાં સંખ્યાબંધ ગામોમાં પાણી માટે વલખાં મારવા પડતા હોય છે ફોટો
