
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ તાલુકાના વાંકિયામાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં પડ્યો ભંગ…
-
ચાલુ લગ્ન સમારંભમાં મારક હથિયારો સાથે આવેલા ૫૦ લોકોના ટોળાએ મચાવી લૂંટ
-
મારક હથિયારો સાથે આવેલા ટોળાએ ધીંગાણું મચાવી દુલ્હન તેમજ લગ્ન સમારંભમાં હાજરી આપેલ આપવા આવેલા લોકોના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયાં ફરાર
-
કતવારા પોલીસે 50 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરતાં ખળભળાટ