ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચે કોરોનાની રસી મુકાવી કોરોનાની રસી મુકવા માટે નગરજનોને આહવાન કર્યું
ફતેપુરા તા.07
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કચરુ ભાઈ નવલા ભાઈ પ્રજાપતિ આજરોજ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ની રસી મુકાવી હતી અને ફતેપુરા ગ્રામજનો ને કે જેઓની ઉંમર ૪૫ વર્ષથી વધુ છે તેઓએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી ને વધુમાં વધુ ગ્રામજનો કોરોના ની રસી મુકાવી પોતા ને અને પરિવાર ને સુરક્ષિત કરવા માટે આહવાન કર્યું હતું.