Monday, 14/07/2025
Dark Mode

December 24, 2022
        402

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
પાટવેલ થી ફતેપુરા જીવના જોખમે અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામથી ફતેપુરા ગામે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને એસટી બસના અભાવને લીધે જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ કરવા માટે મજબુર બનવું પડે છે પાટવેલ પીપલારા અને બારસાલેડા ગામના વિદ્યાર્થીઓ શાળાનો જવા માટેનો સમય સાચવવા માટે ખાનગી વાહનોમાં બેસીને જીવના જોખમે અપ ડાઉન કરી રહ્યા છે તો શાળાના સમય દરમિયાન સવાર સાંજ બે સમય દરમિયાન પાટવેલ ગામ કે જે રાજસ્થાનના હદ પર આવેલ છે પાટવેલ ગામથી ફતેપુરા અને ફતેપુરા થી પાટવેલ ગામ સુધી શાળાના સમય દરમિયાન એસટી બસ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે ઘેટા બકરાની જેમ ખાનગી વાહનોમાં બેસીને અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે

પાટવેલ થી ફતેપુરા જીવના જોખમે અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ
ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામથી ફતેપુરા ગામે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને એસટી બસના અભાવને લીધે જીવના જોખમે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ બેસીને અભ્યાસ કરવા માટે મજબુર બનવું પડે છે પાટવેલ પીપલારા અને બારસાલેડા ગામના વિદ્યાર્થીઓ શાળાનો જવા માટેનો સમય સાચવવા માટે ખાનગી વાહનોમાં બેસીને જીવના જોખમે અપ ડાઉન કરી રહ્યા છે તો શાળાના સમય દરમિયાન સવાર સાંજ બે સમય દરમિયાન પાટવેલ ગામ કે જે રાજસ્થાનના હદ પર આવેલ છે પાટવેલ ગામથી ફતેપુરા અને ફતેપુરા થી પાટવેલ ગામ સુધી શાળાના સમય દરમિયાન એસટી બસ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે ઘેટા બકરાની જેમ ખાનગી વાહનોમાં બેસીને અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!