více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

 

વસાવે રાજેશ

દીપાવલીના પાવન પર્વે નવ વર્ષના ઉલ્લાસ સાથે ઉન્નતિના નવ સોપાનો સર કરવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીનો સંદેશ
૦૦૦
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લાના નાગરિકોને દિવાળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતા જણાવ્યું છે કે, આ નૂતન વર્ષ આપ સૌના જીવનને ઉન્નતિ તરફ, પ્રકાશ તરફ દોરી જાય અને નવ વર્ષના ઉલ્લાસ સાથે ઉન્નતિના નવ સોપાનો સર કરવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

તેમણે જણાવ્યું કે, આપણે છેલ્લા વર્ષોમાં કોરોનાનો કપરો સમય જોયો છે. દેશ ઉપર આસ્થા અને વિશ્વાસ સાથે બહુ મુશ્કેલ દોરને આપણે સફળતાપૂર્વક પસાર કરી શક્યા છે. હવે નવ વર્ષે નવ ઉર્જા અને ઉલ્લાસના સંચાર સાથે બંધુત્વ અને એકતાના ભાવ સાથે રાષ્ટ્રના નવનિર્માણમાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદાન કરીએ. નાગરિક તરીકે આપણે આપણી ભૂમિકાને શ્રેષ્ઠ રીતે નિભાવીએ. સાથે સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
૦૦૦

right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard