જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૧૩
દાહોદ શહેરને કોરોના ભરડામાં ધકેલનાર ઈન્દૌર થી દાહોદ ખાતે આવેલ દફનવિધિ માટે આવેલ ઈસમો પૈકી એક ૯ વર્ષીય બાળકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ દરમ્યાન વહીવટી સહિત આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું હતુ ત્યારે સત્તાવાર જાણવા મળ્યા અનુસાર, કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલ તમામને કોરેન્ટાઈન હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા અને આજરોજ આ પૈકી ૨૩ ના રિપોર્ટાે આવતાં એક સુપરવાઈઝરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.