જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૦૪
સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ૧૭ વર્ષીય કૌટુમ્બીક ભાઈ દ્વારા ૭ વર્ષીય બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ આ બાળા ઉપર યુવાન દ્વારા બળાત્કાર ગુજાર્યાે હશે કે કેમ? તે બાબતે પોલીસ દ્વારા બાળાના પોસ્ટમોર્ટમ રિપોર્ડની રાહ જાવાતી હશે અને આખરે આજરોજ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળા સાથે આ યુવાને દુષ્કર્મ આચર્યા હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.