
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પરણિત મહિલાને સાસરીમાં દુઃખ પડતું હોવાની વાતને લઇ સાસરીપક્ષ તેમજ પિયરપક્ષની સામસામે મારામારી
-
સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની લૂંટફાટ
-
લીમખેડા પોલિસે પિયર પક્ષના બે મહિલા સહીત પાંચ વ્યક્તિઓ તેમજ સાસરી પક્ષના એક મહિલા સહીત 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો