
-
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ જિલ્લાને રંજાડતી વાહનચોર ટોળકી, બાઈક ચોરીની અસંખ્ય ઘટનાઓની વચ્ચે ફોર વહીલ ગાડીઓની ઉઠાંતરી કરતી ટોળકી બની સક્રિય
-
લીમખેડા નગરમાંથી ઘરના આંગણે લોક કરી પાર્ક કરેલી ફોરવહીલ ચોરાઈ
-
વાહનચોર ટોળકી દાહોદ જિલ્લા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની
-
બાઇકચોરોને પોલીસના ઝડપવાના પ્રયાસો બાદ પણ વાહન ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો
-
તસ્કરો થયા બેફામ પોલીસ તંત્ર લાચાર,
-
લોકોમાં ભય સહિત ફફડાટ ફેલાયો, પ્રજાની સુરક્ષાના દાવાઓ પોકળ બન્યા