Thursday, 13/03/2025
Dark Mode

ફતેપુરામાં RSS કાર્યાલયનો વેદિક મંત્રોચ્ચાર સાથે કાર્યાલયનો શુભારંભ કરાયો

ફતેપુરામાં RSS કાર્યાલયનો વેદિક મંત્રોચ્ચાર સાથે કાર્યાલયનો શુભારંભ કરાયો

 હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરામાં આર.એસ.એસ કાર્યાલયનો શુભારંભ કરાયો,સંતોએ મંત્રોચ્ચાર સાથે કાર્યાલયનો શુભારંભ કર્યો.

 સુખસર તા.01

 ફતેપુરા નગર ખાતે આર એસ.એસની તાલુકા કાર્યાલયનો શુભારંભ ગુરૂવારના રોજ કરવામાં આવ્યો હતો.સંતો મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે વિધિવત શુભારંભ કરાયો હતો.

 ફતેપુરા તાલુકા હિન્દુ સંગઠન સમિતિ દ્વારા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં ફતેપુરા માર્કેટયાર્ડ ખાતે તાલુકા કાર્યાલયનું શુભારંભ ગુરૂવારના રોજ કરવામાં આવ્યો હતો સંતો મહંતો હિન્દુ સંગઠનો ની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી.

error: Content is protected !!