ફતેપુરા તાલુકાના સુખસરમાં માતૃશ્રી પૂનમ નિમિત્તે મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું.
ફતેપુરા તાલુકાના સુખસરમાં આવેલા સુખેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા માગશર પૂનમ નિમિત્તે વિશેષ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું 30 ડિસેમ્બરે પૂનમ એ મહિલાઓ દ્વારા મહાદેવને જળ દૂધનો અભિષેક કરાયો હતો તેમજ મંદિરના પરિસરમાં 108 દીવડા પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી આપને મહાદેવના દર્શન કરવાથી તેમજ મહાદેવને અભિષેક કરવાથી અનેક શિવરાત્રીના દર્શન નો લાભ મળતો હોવાની માન્યતા હોવાનું મહિલાઓ જણાવ્યું હતું