Friday, 14/03/2025
Dark Mode

સુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમોનુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવેલી મહિલાઓથી સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળતા આશ્ચર્ય

સુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમોનુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવેલી મહિલાઓથી સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળતા આશ્ચર્ય

 હિતેશ કલાલ :- ફતેપુરા 

સુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમો નુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવી મહિલાઓને સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ અને માસ્ક નો અભાવ જોવા મળ્યો.

 સુખસર. તા.12

સુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમોનુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવેલી મહિલાઓથી સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળતા આશ્ચર્યફતેપુરા તાલુકાના સુખસરમાં શિયાળાને ઋતુને લઈ કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં શનિવારના રોજ ૨૦થી વધુ મહિલા ઓપરેશન માટે આવી હતી જેઓ ટોળા માં બેઠેલા હોવાથી કોરોના સંક્રમિત થવાની શક્યતા જોવા મળી હતી સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર કેટલીક મહિલાઓ જોવા મળી હતી. આરોગ્યતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.

સુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમોનુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવેલી મહિલાઓથી સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળતા આશ્ચર્યદાહોદ જિલ્લામાં શિયાળાની ઋતુને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન કેમ્પ ની શરૂઆત કરાઈ હતી. જેમાં શનિવારના રોજ સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૦થી વધુ મહિલાઓ કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવા માટે આવી હતી તેમજ તેના પરિવારજનો પણ વધુ સંખ્યામાં આવ્યા હતા ઓપરેશન અર્થે આવેલી મહિલાઓને દવાખાનાની લોબીમાં નીચે બેસાડવામાં આવી હતી કડકડતી ઠંડીમાં પણ મહિલાઓને નીચે પાથર્યા વગર બેસાડવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું જ્યારે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા સૂચના સુચના આપવામાં આવી રહી હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમોની એસી તેસી કરતું હોય તેવું જોવા મળ્યું હતું. ઓપરેશન અર્થે આવેલી મહિલાઓ માં કોરોના સંક્રમિત ની શક્યતા નકારી શકાય તેમ ન હોવાનું જોવા મળ્યું હતું.

error: Content is protected !!