
દાહોદ એલસીબીની કાર્યવાહી : એક જ દિવસમાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા.. લૂંટ, ખૂન અને પ્રોહિબીશન જેવા ગંભીર ગુન્હાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા હતા .
રાજેશ વસાવે :- દાહોદ દાહોદ એલસીબીની કાર્યવાહી : એક જ દિવસમાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા.. લૂંટ, ખૂન અને પ્રોહિબીશન