
દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા સારવાર હેઠળ.!
રિપોર્ટર : શેખ અબ્દુલ કાદિર દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા