સુમિત વણઝારા- લીમડી
લીમડી પોલીસ દ્વારા હોળી-ધુળેટી તહેવારને લઈને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું
દાહોદ 17
લીમડી પોલીસ દ્વારા હોળી-ધુળેટી તહેવારને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને હોળી-ધુળેટી તહેવારને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લીમડી પોલીસની સુદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને લીમડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અને લીમડી પોલિસ સ્ટેશન નાં પી.એસ આઈ. એમ એલ ડામોર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સાથે રહીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
