Sunday, 08/09/2024
Dark Mode

GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગરબાડાના શિક્ષકનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા…

January 19, 2023
        3419
GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગરબાડાના શિક્ષકનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા…

રાહુલ ગારી :- ગરબાડા

GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગરબાડાના શિક્ષકનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

ગરબાડા તા.19

જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઈ અને તેમના મિત્ર દ્વારા બનાવેલી એપ્લિકેશન. ઓફલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી હતી જેના પ્રેરક દાહોદ ડિડિઓ નેહા કુમારી દાહોદ ડીપીઇઓ મયુર પારેખ સાહેબ તેમજ ટી પી ઈ ઓ રામેશ્વર ગડરિયા સાહેબ દાહોદ ડાયટ પ્રાચાર્ય મુનિયા સાહેબ બી.આર.સી. પ્રિયકાન્ત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં એપ્લિકેશન નું સંપૂર્ણ કોડિંગ હિરેનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મિત્રો દ્વારા પ્રશ્નોત્તરી કરી અને આ દાહોદ જિલ્લાની એપ્લિકેશન બનાવવામાં આવી હતી જે એપ્લિકેશન play store પર એપ્રિલ મળ્યું હતું ખુશીની વાત એ છે કે આ એપ્લિકેશન ઓફલાઈન અને એપ્લિકેશન હોવાથી આખા ગુજરાતમાં ઘણા બધા શિક્ષકોએ ડાઉનલોડ કરી હતી. ઇનોવેશન ફેસ્ટિવલમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું. એ બદલ ડાયટ ના પ્રચાર્ય મુનીયા સાહેબ દ્વારા તેમને સીડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!