
રાહુલ ગારી :- ગરબાડા
મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચંદલા ખાતે ક્ષય મુક્તિ ભારત અભિયાન અંતર્ગત પ્રોગ્રામ યોજાયો
તારીખ 29 ડિસેમ્બર
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની ચંદલા મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચંદલા ખાતે ક્ષય મુક્તિ ભારત અભિયાન અંતર્ગત આરોગ્યની ટીમના સભ્યો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ક્ષય રોગ વિશે વિષુવૃત માહિતી આપવામાં આવી હતી અને રોગ થવાના કારણો લક્ષણો અને તે કેવી રીતે ફેલાય છે તેની પણ માહિતી આપી તેમજ અટકાવવાના નિવારણ માટે સાચવે તે રાખવાની સમજણ આપવામાં આવી હતી અને બાળકોને પ્રશ્નોત્તરી કરી ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી એસ નલવાયા ટીબી તાલુકા સુપરવાઇઝર બી.આર નિનામાં ટીબી તાલુકા સુપરવાઇઝર તેમજ પ્રતિકભાઇ ગોહિલ CHO ચંદલા કેતનભાઇ બારીયા MPHW ડો હરેશભાઈ પરમાર RBSK મેડિકલ ઓફિસર આશા વર્કરો બહેનો સહિત આરોગ્યની ટીમ STS અને STLS અને RBSK MO તેમજ CHO MPHW ચંદલા પીએચી મીનાકક્યાર બ્લોક ના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા