 
											જીગ્નેશ બારીયા :- દાહોદ
- 
દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનાના કેસોએ સદી નોંધાવી
- 
દાહોદ જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 115 કેસોના વધારા સાથે કોરોના સંક્રમણ વધુ વકર્યો
- 
દાહોદમાં આજે વધુ આઠ લોકોએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
- 
દાહોદ જિલ્લામાં સૌથી વધુ ઝાલોદ પંથકમાં 42 કેસો નોંધાયા
- 
દાહોદ શહેર સહીત તાલુકા મથકમાં કોરોનાના 29 કેસો નોંધાયા
- 
દાહોદ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના લીધે પરિસ્થિતિ બિહામણી બની
 
										 
             
                         
                         
                         
                        