રાજેશ વસાવે :- દાહોદ
*ઝાલોદ નગરપાલિકામાં APMC ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*
દાહોદ તા. ૨૦


ઝાલોદ નગરપાલિકામાં APMC ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાએ ગરાળું સેજામાં ગરાડુ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા માતૃશક્તિની કીટ ની વિતરણ પણ કરવામાં આવ્યું હતું.



આ દરમ્યાન કિશોરીઓને પૂર્ણા શક્તિ અને ધાત્રી માતાઓને બાલ શક્તિના પેકેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. icds ની આધાર કીટ ઉપર ૦ થી ૫ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ updation ની કામગીરી કરવામાં આવી હતી.
