બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં હાડકાયા કૂતરાનો આતંક:23 ને બચકા ભર્યા*
*હડકાયા કૂતરાના આતંકનો શિકાર બનેલા ઇજાગ્રસ્તો એ સુખસર સરકારી દવાખાનામાં સારવાર કરાવી*
સુખસર,તા. ૨૪
સુખસરમાં શુક્રવારના રોજ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો.જેમાં 23 જેટલા લોકોને કૂતરાએ શિકાર બનાવી ઇજાઓ પહોંચાડી હતી.હાલ સુધી આ હડકાયુ કુતરુ ઝડપી શકાયું નહીં હોવાનું પણ જાણવા મળે છે.તેમજ આ કુતરાનો ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોએ સુખસર સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી.ઇજાગ્રસ્તોની યાદી નીચે મુજબ છે.
(1) અક્ષય મુકેશભાઈ અમલીયાર,મોટાનટવા(ઉ.વ.૧૫)
(2)સોમીયાબેન દિનેશભાઈ ચંદાણા, રહે.ચીખલી (ઉંમર વર્ષ 45 )(3)કિશન ભાઈ હરસિંગભાઈ બારીયા(ઉંમર વર્ષ 50)રહે.ખેડા લીંમડી(4)વણઝારા યોગેશભાઈ અરવિંદભાઈ,સુખસર(ઉંમર વર્ષ 25) (5)જીવણભાઈ વિલાસભાઈ અમલીયાર(ઉંમર વર્ષ 15) રહે. વરુણા(6)સંધ્યાબેન રાકેશભાઈ સંગાડા રહે.સુખસર(ઉંમર વર્ષ 7) દિલીપભાઈ છોટાલાલ મેઘવાળ(ઉંમર વર્ષ 50)રહે.સુખસર (8) સલીમભાઈ રહીમભાઈ મોઢિયા,(ઉંમર વર્ષ 45)રહે.સુખસર(9)જીગરભાઈ મનુભાઈ કટારા(ઉંમર વર્ષ 16)રહે.
ઘાણીખુટ(10)નીલમબેન રામસિંહભાઈ સંગાડા,રહે.સુખસર (ઉંમર વર્ષ 12)ભગીરાજભાઈ ધનરાજભાઈ ડામોર,(ઉંમર વર્ષ 12 )રહે.બચકરીયા(11)ધનરાજભાઈ મકનભાઈ ડામોર(ઉંમર વર્ષ 36) રહે.બચકરીયા((12)કૈલાશબેન ધનરાજભાઈ ડામોર(ઉંમર વર્ષ 32) રહે.બચકરીયા(13)રણવીરભાઈ ધનરાજભાઈ ડામોર(ઉંમર વર્ષ 9)રહે.બચકરીયા(14)સોનીબેન ભૂંડાભાઈ સંગાડા(ઉંમર વર્ષ 45)રહે. સુખસર(15)સુરપાલભાઈ પુનાભાઈ કલાસવા(ઉંમર વર્ષ 62)રહે.ઢઢેલી (16)ગલજીભાઈ ભુરાભાઈ ડામોર (ઉંમર વર્ષ 60)રહે.મોટા નટવા (17)સંગીતાબેન કલ્પેશભાઈ બારીયા (ઉંમર વર્ષ 30)રહે.ઢઢેલી (18)ભાવેશભાઈ કલ્પેશભાઈ બારીયા(ઉંમર વર્ષ 14)રહે.ઢઢેલી (19)રેશમબેન લેંબાભાઇ બારીયા (ઉંમર વર્ષ 35)રહે.લીમઘાટી (20)વજીબેન ગલજીભાઈ ડામોર (ઉંમર વર્ષ 55)રહે.મોટાનટવા (21)જયરાજભાઈ કનાભાઇ ચારેલ (ઉંમર વર્ષ 11)રહે.હડમત (22)રાહુલભાઈ દલાભાઈ બારીયા (ઉંમર વર્ષ 22)રહે.મારગાળા (23)રોહિતભાઈ ગલસીંગભાઇ(ઉંમર વર્ષ 27)રહે. આફવા નાઓને સુખસરમાં હડકાયા કૂતરાએ બચકા ભરી ઇજાઓ પહોંચાડતા આ તમામ ઇજાગ્રસ્તોએ સુખસર સરકારી દવાખાનામાં સારવાર મેળવી હોવાનું જાણવા મળે છે.
