Monday, 22/12/2025
Dark Mode

સુખસર તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું* *સુખસર સી.એચ.સી દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*

December 3, 2025
        3635
સુખસર તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું*  *સુખસર સી.એચ.સી દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું*

*સુખસર સી.એચ.સી દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*

સુખસર,તા.2

સુખસર તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું* *સુખસર સી.એચ.સી દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી સહિત તાલુકા આરોગ્ય અધિકારી ફતેપુરાના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ 02/12/20 25ને સોમવારના રોજ ટી.બી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીઢઢેલીના મોટા નટવા 1 ખાતે પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.કેમ્પ દરમિયાન વલ્નરેબલ પોપ્યુલેશન ટી.બી સર્વે અંતર્ગત મળેલ કુલ 156 શંકાજનક વ્યકિતઓનાં પોર્ટેબલ એક્સરે મશીન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુ.જેમાં મેડિકલ ઓફિસર ડૉ.ભાવીકા પારગી, એસ.ટી.એસ નટવરભાઈ પારગી તેમજ પ્રા.આ.કેન્દ્ર. મોટીઢઢેલીનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.સુખસર તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોર્ટેબલ એક્સરે કેમ્પનું આયોજન કરાયું* *સુખસર સી.એચ.સી દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી*

      જ્યારે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવત અને જિલ્લા ટી.બી અને એચઆઇવી અધિકારી આર.ડી પહાડિયા,ડી.એ.પી.સી.યુ દાહોદના માર્ગદર્શન હેઠળ 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ 2025 ની થીમ એડ્સના પ્રતિભાવમાં”પરિવર્તન લાવો, વિક્ષેપ દૂર કરો” ના બેનરો સાથે સુખસર પોલીસ સ્ટેશન ખાતે આઈ.સી.ટી.સી કાઉન્સિલર નયનાબેન દરજી તેમજ એલ.ડબલ્યુ.એસ વર્કર સી.એચ.સી દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.એચ.આઇ.વી એઇડ્સને અટકાવવા માટેની માહિતી આપી આઇ.ઇ.સી કરી એચ.આઇ.વી અટકાવવા માટે માટે જનજાગૃતિ લાવવા માટેની માહિતી સુખસર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની હાજરીમાં આપવામાં આવી હતી. તેમજ એચ.આઇ.વી એસ.ટી.આઈ, આર.ટી.આઈ,ટી.બી હિપેટાઇટિસ બી વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.ત્યારબાદ સી.એચ.સી સુખસર તાલુકામાં એચ.આઈ.વી ગ્રસ્ત મૃત્યુ પામેલ વ્યક્તિઓને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!