રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા રસ્તાની મરામત, સાફસફાઇ, રોડની સાઈડનું પુરાણ, વૃક્ષોનું રંગરોગાન સહિતના હાથ ધરાયા કામો
દાહોદ તા. ૨૪


દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા વજેલાવ રોડ પર પંચાયત માર્ગ-મકાન વિભાગ દાહોદ દ્વારા વરસાદના લીધે ધોવાણ થયેલ રસ્તાઓની મરામત તેમજ રસ્તાઓની સાઈડનું પુરાણ તથા સાઈડો ઉપર રસ્તાઓ ઉગી નીકળેલા ઝાડી- ઝાખરા હટાવવા તેમજ રંગકામ કરવામાં આવ્યું હતું લોકોને તહેવારો પહેલા સારી અને સુગમ સુવિધા પુરી પાડવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
000
