Tuesday, 25/11/2025
Dark Mode

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!

August 9, 2025
        6388

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.!

શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!

મહાસંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, અને કલ્ચર ધરાવતા ટેભલો એ આકર્ષણ જમાવ્યું..

દાહોદ તા.09

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં રસ્તા ઉપર આદિવાસી સમાજનું જનસેલાબ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યું હતું .

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.! જેમાં આદિવાસી અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતી આ સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ડીજે

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!અને પરંપરાગત વાજિંત્રોના સંગીતમાં નાચતા ગાતા ઝૂમતા નજરે પડ્યા આ મહા સાંસ્કૃતિક રેલીમાં શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી ત્યારે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ, તેમની રહેણીકરણી, તેમના લોકગીતો, ખાણીપીણી તેમજ દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!સુંદર કલાકૃતિ ધરાવતા વિવિધ ટેબ્લો એ આકર્ષણ જણાવ્યું હતું.આ લોક સાંસ્કૃતિક રેલી શહેરના નવજીવન આર્ટસ કોલેજ તેમજ

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!

ગોધરા રોડ તાત્યા ભીલ શેડ ખાતેથી પરંપરાગત રીતે ખત્રી પૂજન કરી ડીજેના તાલે પ્રસ્થાન કરવામાં આવી આ બંને તરફથી આવેલી સાંસ્કૃતિક રેલીઓ દાહોદના બિરસા મુંડા ચોક ખાતે ભેગી થઈ હતી.અને ત્યાંથી ભગવાન બિરસા મુંડાને હાર ફૂલ પહેરાવ્યા બાદ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન ખાતે પહોંચી હતી.દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.!

અને ત્યાં આ મહાસંસ્કૃતિક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. બંને તરફથી શરૂ થયેલી લોક સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ મહિલાઓ વૃદ્ધો અને બાળકો પરંપરિત આદિવાસી પહેરવેશ ઝુલડી, ગમછા, ગોફણ, સાફોથી સજ્જ થઈ ડીજે અનેદાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજનો જન સેલાબ ઉમટ્યું.! શહેરના બે છેડેથી શરૂ થયેલી રેલી બિરસા મુંડા ચોક પર ભેગી થઈ મહારેલી સ્વરૂપે આદિવાસી ભવન પહોંચી.! પરંપરાગત વાજિંત્રો ઢોલ શરણાઈ સાથે આદિવાસી લોકનૃત્ય પર નાચતા જુમતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં રેલીના રૂટ ઉપર ઠેકઠેકાણે સ્વાગત માટે ખાણી પીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આજે રક્ષાબંધનની સાથે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી લોક સાંસ્કૃતિક રેલીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!