સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ માં કેવાયસી કરવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી..
સીંગવડ તા. ૨૧
સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ માં કેવાયસી કરાવવા માટે અરજદરો ની ભીડ જોવા મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીના દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા તથા સિંગવડ તાલુકા ના આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ ડામોર દ્વારા તાલુકા પંચાયત ખાતે આવીને લોકોને પૂછતા તેમને જણાવ્યું હતું કે આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે ત્રણથી ચાર દિવસથી લોકો ધક્કા ખાતા હોય જ્યારે સરકાર દ્વારા આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે જે પણ એજન્સીઓને આ કામ આપવામાં આવ્યું છે તે એજન્સી દ્વારા ફટાફટ આધાર કાર્ડ માં કેવાયસી કરવામાં આવે અને કેવાયસી કરવા માટે જે એજન્ટો બેસાડવામાં આવે છે તે પણ ખાલી એક એજન્ટ હોવાથી લોકોને સવારથી સાંજ સુધી બેસી રહેવાનો વારો આવ્યો છે જો ખરેખર એજન્સી દ્વારા ત્રણથી ચાર એજન્ટ મૂકવામાં આવે તો અરજદારોનું કામ ફટાફટ થઈ શકે અને તે વહેલા તેમના ઘરે જઈ શકે તેમ છે જ્યારે નાના નાના બાળકો લઈને આવતા અરજદારોની પરિસ્થિતિ કેવી થાય તે તો ત્યાં બેઠેલા અરજદારોને જ પૂછો તો ખબર પડે તેમ છે જ્યારે આ આધાર કાર્ડ કેવાયસી માટે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા દ્વારા લોકોને પૂછતા લોકોએ તેમની વ્યથા સંભળાવી હતી અને તેને તે લોકો ત્રણ ત્રણ દિવસથી આધાર કાર્ડમાં અપડેટ કરાવવા આવતા હોય છે તેવી વાત કરી હતી તેને ધ્યાનમાં રાખીને નરેશભાઈ બારીયા દ્વારા દાહોદ ડીડીઓ તથા સિંગવડ ટીડીઓને આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે ફટાફટ કામ કરવામાં આવે તેવી વિડીયો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જ્યારે અરજદારો ના કેવાયસીના કામ ફટાફટ નહીં થશે