Thursday, 21/11/2024
Dark Mode

પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર, વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ:પોલીસનું ડ્રોન ટેકનોલોજી વડે નશાનો વાવેતર ઝડપાયો   નશાનો વાવેતર:દેવગઢ બારીયાના ગુણામાં 4 અલગ અલગ સ્થળે ગાંજાનો વાવેત:16 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ..

November 17, 2024
        3373

રાજેશ વસાવે :- દાહોદ 

પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર, વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ:પોલીસનું ડ્રોન ટેકનોલોજી વડે નશાનો વાવેતર ઝડપાયો 

નશાનો વાવેતર:દેવગઢ બારીયાના ગુણામાં 4 અલગ અલગ સ્થળે ગાંજાનો વાવેત:16 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ..

દાહોદ તા.16

પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર, વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ:પોલીસનું ડ્રોન ટેકનોલોજી વડે નશાનો વાવેતર ઝડપાયો   નશાનો વાવેતર:દેવગઢ બારીયાના ગુણામાં 4 અલગ અલગ સ્થળે ગાંજાનો વાવેત:16 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ..

દેવગઢ બારીયા તાલુકાના ગુણા ગામમાં ખેતરોમાં કાપડની બાઉન્ડ્રીની આડમાં નશાનું વાવેતર કરતા એક મહિલા સહીત ત્રણ ઈસમોની પોલીસે 16 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા સાપડી છે ઉપરોક્ત બનાવમાં અલગજ પ્રકારની એમઓ દ્રારા ગાંજાનું વાવેતર કરતા SOG પોલીસે AI તેમજ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડ્યો છે એટલુંજ nahi પોલીસે આ નશાના વાવેતરને અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં વેચાણ કરતા હોવાનો પણ પ્રદાફાસ કર્યો છે 

પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર, વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ:પોલીસનું ડ્રોન ટેકનોલોજી વડે નશાનો વાવેતર ઝડપાયો   નશાનો વાવેતર:દેવગઢ બારીયાના ગુણામાં 4 અલગ અલગ સ્થળે ગાંજાનો વાવેત:16 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ..

દાહોદ પોલીસ છેલ્લા કેટલાય સમયથી આધુનિક ટેક્નોલોજીના નવતર પ્રયોગો સાથે ગુનાઓ શોધવામાં સફળ થઈ રહી છે સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પ્રદાર્થોનું હેરફેરને રોકવા માટે પોલીસ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદ લઈ ગુનાઓ શોધવામાં કુનેહ પૂર્વક આગળ વધી રહી છે તેવીજ રીતે તાજેતરમાં દેવગઢ બારીયા તાલુકાના ગુણા ગામના બચુભાઈ સાયબાભાઈ બારીયા ગુલાબસિંગ ફુલસિંગ બારીયા તેમજ રમીલાબેન ભારતભાઈ બારીયા ગુનિયા ફળિયામાં આવેલાં ચાર અલગ અલગ ખેતરોમાં નશાનું વાવેતર કરતા હોવાની બાતમી દાહોદ પોલીસને મળતા આધુનિક ટેક્નોલોજીના માંધાતા SP ડૉ રાજદીપસિંગ ઝાલાના માર્ગદર્શનમાં SOG પોલીસને એક્ટિવ કરવામાં આવી હતી સાથે સાથે AI તેમજ ડ્રોન ટેક્નોલોજીનો પણ SOG ટીમ દ્રારા મદદ લેવામાં આવી હતી જેમાં ચાર જુદી જુદી જગ્યાએથી 169 કિલો ગ્રામના 493 જેટલા છોડ મળી કુલ 16 લાખ 91 હજારના ઉપરાંતના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી હતી 

*ખેતરમાં અલગ અલગ સ્થળે કાપડ વડે વાડાબંધી કરી નશાનું વાવેતર..*

પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર, વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ:પોલીસનું ડ્રોન ટેકનોલોજી વડે નશાનો વાવેતર ઝડપાયો   નશાનો વાવેતર:દેવગઢ બારીયાના ગુણામાં 4 અલગ અલગ સ્થળે ગાંજાનો વાવેત:16 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ..

ગુણા ગામના ગુનિયા ફળિયામાં ચાર અલગ અલગ ખેતરો પૈકી મકાઈના ખેતરમાં વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કોઈને ધ્યાન ન જાય તે માટે સાડીના કાપડ વડે વાડબંધી કરવામાં આવી હતી બીજા ભાગમાં ઘરના આંગણામાં ગલગોટાના ફૂલોની પાસે કોઈને દેખાઈના એ રીતે ગાંજાનું વાવેતર કરવામાં અવાયું હતું અને અન્ય બે જગ્યાએ મહાકાય મકાઈના ખેતર ને વૃકશોની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું

*પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર તેમજ વડોદરા અમદાવાદ જેવા મહાનગરોમાં વેચાણ*

ઉપરોક્ત સ્થળે છેલ્લા પાંચ વર્ષથી ગાંજાનું વાવેતર ચાલી રહ્યું હતું પકડાયેલ રમીલા બેન ભારત ભાઈ બારીયા દ્રારા સૌ પહેલા ગાંજાનું વાવેતર ચાલી રહ્યું હતું એટલુંજ નહિ ગાંજાનું વાવેતર કર્યા બાદ ઉપરોક્ત પકડાયેલા બચુભાઈ સાયબાભાઈ બારીયાના પુત્રો જે અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં મજુરી કામની સાથે ખેતરમાં ઉગાવેલા ગાંજાનું વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે

*ગુનાઓ શોધવા માટે AI તેમજ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાનું ઉપયોગ.*

દાહોદ પોલીસ દ્રારા થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે આ ખાસ પ્રકારના ડ્રોન કેમેરામાં AI નો સમાવેશ કરવામાં આવ્યો છે જેના મારફતે પોલીસ આકાશી નજર રાખી બાતમીના સ્થળે હવાઈ પેટ્રોલિંગ કરી રહી છે આ ખાસ પ્રકારના ક્રમેરામાં કોઈપણ જગ્યાએ જો ગજાનું વાવેતર કર્યું હોય તો થર્મલ ઇમેજિંગ ધરાવતા કેમેરામાં કેપચર થઈ જાય છે જેથી પોલીસને આવા દુર્ગામ સ્થળો તેમજ છુપી રીતે નશાનું વાવેતર કરતા હોય તો સીધી રીતે પકડાય જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!