સિંગવડ નગરમાં નાળુ બેસી જતા સિમેન્ટ ભરેલી ટ્રક ટ્રક ફસાઈ…

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ સીંગવડ 

સિંગવડ નગરમાં નાળુ બેસી જતા સિમેન્ટ ભરેલી ટ્રક ટ્રક ફસાઈ…

સિંગવડ તા. 3 

                                                                  સિંગવડ ગામે પીપલોદ રોડ ઉપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલા રોડ પર નાળા થોડાક વર્ષ પહેલા બનાવ્યું હતું.પરંતુ આ નાળા અવારનવાર તૂટી ગયા પછી પાછું આ નાળાને રીપેરીંગ કરાવવામાં આવ્યું હતું ગયા જેના લીધે નાળું તકલાદી હાલતમાં થઈ ગઈ હોય જેથી આ નાળા પરથી એક સિમેન્ટની ભરેલી ટ્રક પસાર થતી હતી તે સમય નાળુ બેસી જતા ટ્રકના બંને ટાયરો ફસાઈ ગયા હતા જો કે સદનસીબે ટ્રક પલટી નહીં મારતા ડ્રાઇવર અને કંડકટર નો આબાદ બચાવ થયો હતો અને આ ટ્રક નાળા મા ફસાઈ જતા ટ્રકમાં ભરેલો સિમેન્ટ બીજી ગાડીમાં ખાલી કરવાનો વારો આવ્યો હતો જ્યારે ટ્રકને ખાલી કર્યા પછી મહામુસીબતે જેસીબી ની મદદ થી નીકળવામાં આવી હતી તકલાદી કામ કરવાથી આ નાળુ બેસી ગયું હતું જ્યારે આ નાળા નુ કામ હવે ફટાફટ કરાવવામાં આવે તો સારું નહીં તો ફરીએ રાત મધરાતે કોઈપણ વાહન ચાલક આ ખાડામાં પડશે કે પછી કોઈ વાહન ફરી ફસાશે તેવુ લાગી રહ્યું છે.

Share This Article