Tuesday, 01/07/2025
Dark Mode

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

December 5, 2022
        2302
અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ..

દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ મતદારોની તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

દાહોદ તા.05

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર આજે મતદાન યોજાતા દાહોદ જિલ્લો લોકશાહીના પર્વમાં રંગાઈ ગયું હતું. તો બીજી તરફ બીજા તબક્કાની 93 બેઠક પર યોજાયેલા મતદાનમાં દાહોદ જિલ્લાની વિધાનસભા બેઠકો

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

પર સવારના આઠ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયો હતો. તો કોઈ ઠેકાણે મોડી સાંજ સુધી પણ મતદાન ચાલ્યો હતો. મતદાન ના શરૂઆતમાં મતદાન સાવ નિરસ રહ્યો હતો. પરંતુ જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ મતદારોમાં

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. બપોરે 03:30 ની આસપાસ મતદાન સાવ ધીમું પડી ગયો હતો પરંતુ છેલ્લા દોઢ કલાકમાં મત તારો ઘરમાંથી બહાર નીકળી મતદાન મથક સુધી પહોંચ્યા હતા પરંતુ છેલ્લે ટકાવારી નો સરેરાશ આંકડો બહાર આવતા

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

ગત વિધાનસભા કરતા ઓછું મતદાન નોંધાતા લોકોની મતદાન પ્રતિ કેટલી જાગૃતતા છે. તે બહાર આવી છે. જોકે આ તમામ પરિસ્થિતિની વચ્ચે જુદી જુદી વિધાનસભા બેઠકો પરના મતદાન મથકો પરથી કેટલીક તસ્વીરો સામે આવી છે જે

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

ખરેખર પ્રશંસનીય છે. એક તરફ સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે દરેક બાબતે જાગૃતતા માટે અભિયાન ચલાવવામાં આવ્યા હતા. પરંતુ સેઠની શિખામણ ઝાપા સુધી મોટાભાગના મતદારો મતદાન થી અળગા રહ્યા હતા. તેવા સમયે ચાલવા ફરવામાં આશકત વૃદ્ધો,

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

દિવ્યાંગ, તેમજ વહીલચેર પર આવેલા બીજા પર આશ્રુત એવા મતદારોએ મતદાન મથક સુધી આવી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને કદાચ અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ

અમે ભલે દિવ્યાંગ રહ્યા પરંતુ લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ.દાહોદ જિલ્લામાં ઓછા મતદાનની વચ્ચે આ તસ્વીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું..

લોકશાહીને દિવ્યાંગ બનવા નહીં દઈએ. તેઓ સંદેશો દાહોદ જિલ્લા વાસીઓને આપી રહ્યા હોય તેમ લાગી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!